in

Chicken Tikka Masala | Chicken Tikka Gravy | Tikka masala | Faiza Hanslod Recipes | chicken recipes

https://www.youtube.com/channel/UCdQytzNCi_tLgOOckkKyImw

Hey my lovelies assalamualaykum how are you all? Today I am gonna show you how to make chicken tikka masala. #chickentikkamasala
#FaizaHanslod #chickentikkagravy
Chicken tikka masala
Tikka marination:

400 gm chicken boneless cubs
1/2 tbsp minced garlic
1 tbsp ginger paste
1 tsp salt
1 tsp turmeric powder
1 tsp red chilli powder
1 tsp cumin powder
1 tsp Kashmiri chilli powder
1 tsp shan tikka masala
1/2 tsp ground spices
Half lemon juice
Mix & marinate for 15 minutes
In pan add 2 tbsp oil cook chicken tikka for 5-6 minutes
Give it a smoke.

PREPARE SAUCE:

1/3 cup yogurt
1 tsp Kashmiri chilli powder
Half tsp turmeric powder
Half tsp red chilli powder
1 tap coriander powder
Half tsp salt
Whisk well & keep aside
Chopped 1 onion
20 gm butter
20 gm oil
1 inch minced garlic
2 green chilli
6-7 curry leaves
Fry until onion turn light pink
Add prepared sauce
Add tomato purée
& cook together for 3 minutes
Then add cooked tikka
Add 1 cup water
And cook for 10 minutes
Add 1/3 cup fresh cream & cook for 5 minutes
Garnish with chopped fresh coriander leaves
Serve with Tandoori roti.
If you like my video then please subscribe my channel: https://www.youtube.com/channel/UCdQytzNCi_tLgOOckkKyImw
LIKE SHARE SUBSCRIBE & COMMENTS BELOW.
ચીકન તીક્કા મસાલા રેસીપી:
૧/૨ ટેબલ સ્પુન લસણ પેસ્ટ
૧ ટેબલ સ્પુન આદુ પેસ્ટ
૧ ચમચી હળદળ
૧ ચમચી મીંઠુ
૧ ચમચી લાલ મરચુ
અડધી ચમચી ગરમ મસાલો
૧ ચમચી દળેલુ જીરૂ
૧ ચમચી કશ્મીરી લાલ મરચુ
૧ ચમચી શાન ટીક્કા મસાલા
અડધુ લીંબુ નો રસ
મીક્ષ કરી ૧૫ મીનીટ અંઠાવા દેવુ.
➡️ એક પેન મા ૨ ચમચી તેલ નાંખી ધીમી આંચે ૫-૬ મીનીટ ટીક્કા ફા્ય કરવુ. ત્યાર પછી એક સળગેલા કોલસા થી ટીક્કા ને ધુમાડો દેવુ.
➡️ ૧/૩ કપ દહીં લેવુ
અડધી ચમચી હળદળ
૧ ચમચી કશ્મીરી ચીલ્લી પાવડર
અડધી ચમચી લાલ મરચુ
૧ ચમચી ધાણા પાવડર
મીઠું – સ્વાદ અનુસાર
સાથે મીક્ષ કરી લેવુ.
➡️ ૧ કડાઇ મા ૨૦ ગા્મ બટર અને ૨૦ ગા્મ તેલ ગરમ કરવુ
૧ ડુંગરી જીણી સમારેલી હળવી ગુલાબી ફા્ય કરવૂ
૨ લીલા મરચા નાંખવુ
૧ ટુકડી આદુ છીણેલુ
૫-૬ કરી પત્તા
દહીં મીક્ષર નાંખી સાથે
૧ ટમાટર ની પ્યુરી નાંખી મીક્ષ કરી લેવુ
ઢાંકણ ઢાંકી ૨-૩ મીનીટ રાંધવુ
ત્યાર પછી રાંધેલા ટીક્કા નાંખી મીક્ષ કરવુ
૧ કપ પાણી નાંખી ૧૦ મીનીટ થવા દેવુ.
૧/૩ કપ ફે્શ કી્મ નાંખવુ. (ફીણેલી તાજી મલાઇ)
૫ મીનીટ થવા દેવુ.
તાજા કોથમીર નાંખી તંદૂરી રોટી સાથે સર્વ કરવુ.

તંદૂરી રોટી ની રેસીપી: https://youtu.be/FO5xftm00q8

મારા વીડ્યો પસંદ આવે તો લાઇક કરો.શેર કરો અને મારી ચેનલ ને સબસ્કા્ઇબ કરો.
આભાર ☺️

TANDOORI CHICKEN RECIPE: https://youtu.be/WYMrbDDtEGY

TANDOORI ROTI RECIPE: https://youtu.be/FO5xftm00q8

BREAD PUDDING RECIPE: https://youtu.be/hVowF_en7yk

TIKKA BIRYANI RECIPE : https://youtu.be/wuaE5f_K8T0

source

Chicken Biryani | Pressure Cooker Chicken Dum Biryani Recipe | Chicken Recipes | BaBa Food RRC

Kiwi & Banana Smoothie Recipe | Apple Mango & Banana Smoothie Recipe | HomeChefarah